તાલુકા પ્રમુખશ્રી
શ્રીમતી રમુબેન ચંદુભાઈ મીઠાપરા
તાલુકા પ્રમુખશ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
શ્રી એમ.આઈ.પરમાર
તાલુકા વિકાસ અધિકારીશ્રી
Vikas Path
ઇવેન્ટ કૅલેન્ડર
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

તાલુકા વિષે

રાણપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. રાણપુર આ તાલુકાનું મુખ્ય મથક છે. રાણપુરમા એન.એમ.ગોપાણી પોલિટેકનીક કોલેજ આવેલી છે. નદી કીનારે આવેલા રાણપુરમા જડેશ્વર મહાદેવ દાદાનું મંદિર, કપીલેશ્વર મહાદેવ દાદાનું મંદિર શૉભે છે. રાણાના ગઢમાં ભવાનીમાતાજી શૉભાયમાન છે.

સામાન્ય રૂપરેખા

  • ગામડાઓ - ૩૪
  • ગ્રામ પંચાયતો - -
  • વિસ્તાર - -
  • વસતી - ૭૬૧૨૮
  • સાક્ષરતા - -
  • પ્રાથમિક શાળાઓ - -
  • માઘ્‍યમિક શાળાઓ - -
  • કોલેજો - -
વધારે...
Go to Navigation