મદદ

ગુજરાતી ફોન્ટ હેલ્પ :-
આ વેબસાઈટ યુનિકોડ (યુટીએફ – ૮) ફોર્મેટમાં તૈયાર કરવામાં આવી છે. ઈન્ટરનેટ એક્સ્પલોરર ૬/૭ અને તે પછીનાં તેમ જ મોઝિલા ફાયરફોક્સ જેવા મોટા ભાગનાં આધુનિક બ્રાઉઝર્સમાં આ ફોન્ટ યોગ્ય રીતે વાંચી શકાય છે. ઉપરાંત, વિન્ડોઝ એમઇ, વિન્ડોઝ ૨૦૦૦ અને વિન્ડોઝ એકસપીમાં યુનિકોડના કેટલાંક ફોન્ટ સામેલ જ હોય છે. તેથી આપે કોઇ ફોન્ટ ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી.

તેમ છતાં, જો આપને આ સાઇટ વાંચવામાં મુશ્કેલી હોય તો આપનું બ્રાઉઝર કે ઓપરેટિંગ સિસ્ટમ જૂનાં હોવાની સૌથી વધુ સંભાવનાછે. તેને અપગ્રેડ કરવા વિનંતી.

વિશ્વભરમાં સ્વીકારાઇ રહેલા યુનિકોડનાં અનેક ફાયદામાંનો એક તેની સર્ચ સુવિધા છે. સ્થાનિક ભાષાના અન્ય ફોન્ટ ફોર્મેટથી વિપરિત, યુનિકોડ (યુટીએફ-૮)માં તૈયાર કરવામાં આવેલી વેબસાઇટની માહિતી સર્ચ એન્જિનમાં સર્ચ કરી શકાય છે અને સર્ચ એન્જિનમાંથી આવી વેબહસાઇટ સુધી સરળતાથી પહોંચી શકાય છે.

Go to Navigation