પ્રમુખશ્રી
શ્રીમતી દક્ષાબેન ઘરમશીભાઇ રાઠોડ
તાલુકા પ્રમુખશ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
શ્રી એન.એન.ચાંપાનેરી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
Vikas Path
ઇવેન્ટ કૅલેન્ડર
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

તાલુકા વિષે

બોટાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના બોટાદ જિલ્લામાં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને બોટાદ તાલુકાનું વડું મથક પણ છે. સાળંગપુર હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બોટાદ નગર થી ૧૧ કિ.મી. દૂર આવેલુ છે.

સામાન્ય રૂપરેખા

  • ગામડાઓ - ૫૨
  • ગ્રામ પંચાયતો - -
  • વસતી - ૧૨૮૨૯૭
  • ભૌગોલીક વિસ્‍તાર - ૬૮૨૨૭-૦૮ હેકટરમાં
  • જંગલ વિસ્‍તાર - ૬૮૯-૮૦ હેકટરમાં
  • સાક્ષરતા - 58.60
  • લઘુ ઉઘ્‍યોગ - ૫૨
  • મોટા ઉઘ્‍યોગ - ૫
  • ઔધ્‍યોગીક સહકારી મંડળીઓ - ૮
વધારે...
Go to Navigation