પ્રમુખશ્રી, તાલુકા પંચાયત
શ્રી વિરેન્દ્રભાઇ જોરૂભાઇ ખાચર
પ્રમુખશ્રી, તાલુકા પંચાયત
તાલુકા વિકાસ અધિકારીશ્રી
શ્રી આર.પી. મકવાણા
તાલુકા વિકાસ અધિકારીશ્રી
Vikas Path
ઇવેન્ટ કૅલેન્ડર
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

તાલુકા વિષે

બરવાળા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલ છે. તાલુકાની મુખ્ય નદીઓમાં ઉતાવળી, નલિકા નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો કપાસ, બાજરી, તલ, જુવાર, ધઉં, જવ છે. બરવાળા તાલુકામાં ગાય, ભેંસ, બકરા, ધેટા, બળદ, મરધા, ગધેડા, ધોડા, ડુકર વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે.

સામાન્ય રૂપરેખા

  • ગામડાઓ - ૨૮
  • ગ્રામ પંચાયતો - ૨૬
  • વસતી - ૨૭૨૬૬
  • અક્ષરજ્ઞાન - ૬ર૦૩ર
  • આંગણવાડી - પ૭
  • પ્રાથમિક શાળાઓ - ૩૪
  • માઘ્‍યમિક શાળાઓ - પ
  • આઈ.ટી.આઈ - ૧
વધારે...
Go to Navigation