CloseLine Popup
શ્રી વિજય રૂપાણી
શ્રી વિજય રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર Facebook Twitter
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
માન. રાજ્ય મંત્રીશ્રી,
ગ્રામ વિકાસ, ગુજરાત.
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત
શ્રી જયદ્રથસિંહજી પરમાર
શ્રી જયદ્રથસિંહજી પરમાર
માન. રાજ્ય મંત્રીશ્રી,
પંચાયત (સ્વતંત્ર હવાલો), ગુજરાત.

અવનવા સમાચાર

Pause
  • No News Found
Read More

ટેન્ડર્સ

Read More
Line PopupClose
Close

જીલ્લા વિષે

બોટાદ જિલ્લો એ ગુજરાતનો એક જિલ્લો છે. બોટાદ તેનું મુખ્યમથક છે. બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી.બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને બનાવવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકા તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું.

વધારે...
  • તાલુકાઓ -૦૪
  • ગામડાઓ -૧૯૦
  • ગ્રામ પંચાયત -૧૮૦
  • વિસ્તાર -૨,૫૬૪ ચો.કિ.
  • વસતી -૬,૫૨,૦૦૦ (૨૦૧૧)
  • સાક્ષરતા -૬૭.૬૩%
GSWAN The National Portal of India Statue of Unity Vibrant Gujarat
Go to Navigation